હોમ » વીડિયો » બનાસકાંઠા

પત્નીનાં મૃત્યુ પછી પતિએ આ વસ્તુને નથી લગાવ્યો હાથ, જુઓ Valentine સ્પેશિયલ Video

બનાસકાંઠા February 14, 2023, 6:49 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Valentines Day 2023: બનાસકાંઠાનાં ડીસાનાં નાથાલાલ બ્રહ્મક્ષિત્રયે સાત મહિનાથી ગુલાબનાં ફૂલને હાથ લગાવ્યો નથી. પહેલા તેમના પત્ની ભાનુમતીબેન ગુલાબનું ફૂલ તેમના શર્ટના બટનમાં લાગવી દેતા હતાં. તેમનાં નિધન બાદ ફૂલને હાથ લગાવ્યો નથી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર