પાકિસ્તાનથી ગુજરાત આવેલા શરણાર્થીઓની અનોખી કળા, વિદેશમાં પણ છે માંગ

  • 22:29 PM April 19, 2023
  • banaskantha NEWS18 GUJARATI
Share This :

પાકિસ્તાનથી ગુજરાત આવેલા શરણાર્થીઓની અનોખી કળા, વિદેશમાં પણ છે માંગ

Hast Kala: બનાસકાંઠા જિલ્લાના છેવાડાને અડીને આવેલા થરાદના શિવનગરમાં વસતા પાકિસ્તાનના શરણાર્થી પરિવારો ખાસ પ્રકારની હસ્ત કળાથી ગાલેચા, ભરતકામ, પેચ વર્કની વસ્તુંઓ બનાવે છે. તેઓ બનાવેલા ખાસ પ્રકારના ગાલેચાની માંગ ગુજરાત સહિત દેશ વિદેશમાં પણ વધી છે.

તાજેતરના સમાચાર