હોમ » વીડિયો » બનાસકાંઠા

અહીં આવેલ છે પૌરાણિક અને ચમત્કારિક બુઢેશ્વર મહાદેવનું મંદિર, અહીં પાંડવોએ...

બનાસકાંઠા February 19, 2023, 7:01 PM IST | Banas Kantha, India

Budheshvar Mahadev Temple: બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે વર્ષો પૌરાણિક અને ચમત્કારિક બુઢેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ આ મંદિર પાંડવોના ઇતિહાસ સાથે સંકળાયેલું છે. આ મંદિર આગવું મહત્વ ધરાવે છે.દર શિવરાત્રીએ લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર