હોમ » વીડિયો » બનાસકાંઠા

સરપંચ અને અધિકારીઓએ પ્લોટ હરાજી કર્યા વગર બારોબાર વેચી માર્યા

ઉત્તર ગુજરાત April 21, 2018, 12:30 PM IST

બનાસકાંઠા માં વડગામ ના એક ગામ માં ગ્રામ પંચાયત દ્વારા ગરીબોને રાહત દરે આપવામાં આવતા પ્લોટ ને બરોબર વેચી મારી કૌભાંડ આચાર્યુ હોવાની ઘટના સામે આવી છે જેમાં ફરિયાદ ના પગલે તંત્રએ તપાસ હાથ ધરી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર