1 લાખના ખર્ચે દેશી ગાય આધારિત કર્યું શક્કરટેટી અને તરબૂચનું વાવેતર, અમૃત જેવો છે શક્કરટેટીનો સ્વાદ

  • 18:02 PM April 14, 2023
  • banaskantha NEWS18 GUJARATI
Share This :

1 લાખના ખર્ચે દેશી ગાય આધારિત કર્યું શક્કરટેટી અને તરબૂચનું વાવેતર, અમૃત જેવો છે શક્કરટેટીનો સ્વાદ

Watermelon And Muskmelon Planting: બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાનાં સમયમાં મોટાભાગે ખેડૂતો શક્કરટેટી અને તરબૂચનું વાવેતર કરે છે. ડીસાનાં જોરાપુરા ગામનાં બાબુભાઈ ઠાકોરે પોતાના સાડા ત્રણ વીઘા ખેતરમાં દેશી ગાય આધારિત શક્કરટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે.

તાજેતરના સમાચાર