બનાસકાંઠા ગૌશાળા સહાય મુદ્દોઃ સંચાલકોએ ગાયો છોડાવાનું કર્યું શરૂ
અત્યારે ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં પાણીની ભારે સમસ્યા છે. ઉનાળામાં માણસની સાથે અબોલ પશુઓની પણ સ્થિતિ દયનીય બની છે. આ સાથે ગુજરાતની ગૌ શાળમાં રખાતી ગાયોની પણ કપરી પરિસ્થિતિ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી 97 ગૌશાળાની હાલત કફોડી છે. આ ગૌશાળામાં 17 વર્ષથી કોઇ જ સહાય ચૂકવાઈ નથી. ઘણા સમય પહેલા ગૌશાળાના સંચાલકોએ સરકારને સહાય કરવા માટે આવેદન પત્ર આપ્યું હતુ છતાં વહિવટી તંત્રએ કોઇ દરકાર ન લેતા આખરે ગૌશાળાના સંચાલકોએ અબોલને છોડી દેવાની વાત ઉચ્ચારી હતી.
Featured videos
-
બનાસકાંઠા ગૌશાળા સહાય મુદ્દોઃ સંચાલકોએ ગાયો છોડાવાનું કર્યું શરૂ
-
બનાસકાંઠાઃ ગૌશાળાના 7000 જેટલા પશુઓને છોડી મુકાશે, શું છે કારણ?
-
બનાસકાંઠાઃ ભાભર વાયદા બજાર પર કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું વિવાદિત નિવેદન
-
બનાસકાંઠા: વિદ્યાર્થીઓ પર હાથ ઉઠાવનાર શિક્ષકોને મળી આવી સજા
-
સરપંચ અને અધિકારીઓએ પ્લોટ હરાજી કર્યા વગર બારોબાર વેચી માર્યા
-
બનાસકાંઠાઃ ધોરણ 11નું પેપર લીક થતાં શિક્ષણ વિભાગમાં ખળભળાટ
-
બનાસકાંઠા:હોમવર્ક ન કરતા ધોરણ 3માં અભ્યાસ કરતી વિધાર્થિનીને મરાયો ઢોર માર
-
બનાસકાંઠા: લાખણી તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપ સદસ્યો વચ્ચે ઝપાઝપી
-
બનાસકાંઠા: ડીસામાં દબાણ હટાવતા હંગામો, પોલીસ-સ્થાનિકો વચ્ચે ઝપાઝપી
-
બનાસકાંઠા: પહેલા ધોરણના વિદ્યાર્થીને કક્કોના આવડતા શિક્ષકે ફટકાર્યો