કેટલા કંટાળ્યા હશે! દારૂડિયાઓના ત્રાસથી ગામમાં લગાવ્યા પોસ્ટરો, તેમાં લખ્યું કે...

  • 23:02 PM April 12, 2023
  • banaskantha NEWS18 GUJARATI
Share This :

કેટલા કંટાળ્યા હશે! દારૂડિયાઓના ત્રાસથી ગામમાં લગાવ્યા પોસ્ટરો, તેમાં લખ્યું કે...

viral poster: ગુજરાતમાં દારુબંધીની વાતો ચોરેને ચૌટે થઈ રહી છે, ત્યારે રાજકોટના ગોંડલ રોડ પરની એક ઘટનાએ સમગ્ર પંથકમાં જ નહીં પરંતુ રાજ્યમાં હડકંપ મચાવી દીધો છે. દારૂડિયાઓના ત્રાસથી કંટાળીને ગોંડલ રોડ પર આવેલ ઉદ્યોગનગર કોલોનીમાં રહેતા રહેવાસીઓએ અનોખા બોર્ડ લગાવ્યા છે.

તાજેતરના સમાચાર