Agriculture News: પ્રથમવાર કરી ચોળાફળીની સફળ ખેતી, ખેડૂત ખેલે લાખોમાં

  • 08:15 AM April 25, 2023
  • banaskantha NEWS18 GUJARATI
Share This :

Agriculture News: પ્રથમવાર કરી ચોળાફળીની સફળ ખેતી, ખેડૂત ખેલે લાખોમાં

Agriculture Farmer News: પ્રહલાદભાઈ ઠાકોરે પોતાના બે વીઘા ખેતરમાં સૌપ્રથમવાર આ વિસ્તારમાં ચોળાફળીની સફળ ખેતી કરી છે. અત્યારે પોતાના ખેતરમાંથી 300 થી 400 કિલો ચોળાફળીનું ઉત્પાદન મેળવી રહ્યા છે.

તાજેતરના સમાચાર