બનાસકાંઠા ગૌશાળા સહાય મુદ્દોઃ સંચાલકોએ ગાયો છોડાવાનું કર્યું શરૂ
અત્યારે ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં પાણીની ભારે સમસ્યા છે. ઉનાળામાં માણસની સાથે અબોલ પશુઓની પણ સ્થિતિ દયનીય બની છે. આ સાથે ગુજરાતની ગૌ શાળમાં રખાતી ગાયોની પણ કપરી પરિસ્થિતિ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી 97 ગૌશાળાની હાલત કફોડી છે. આ ગૌશાળામાં 17 વર્ષથી કોઇ જ સહાય ચૂકવાઈ નથી. ઘણા સમય પહેલા ગૌશાળાના સંચાલકોએ સરકારને સહાય કરવા માટે આવેદન પત્ર આપ્યું હતુ છતાં વહિવટી તંત્રએ કોઇ દરકાર ન લેતા આખરે ગૌશાળાના સંચાલકોએ અબોલને છોડી દેવાની વાત ઉચ્ચારી હતી.
Featured videos
-
Gujarat Political News | ઉત્તર ગુજરાતમાં મોટા નેતાઓના આંટાફેરા | Election 2022
-
Monsoon Update: ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક રહેશે ભારે | heavy rain
-
Weather Forecast : ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના | Gujarat News
-
Rain In North Gujarat : ઉત્તર ગુજરાતમાં વધ્યું વરસાદનું જોર | Gujarat Weather News
-
North Gujarat: સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ
-
Mahesana: અંદાજિત 30 લાખની કિંમતનું MD Drugs ઝડપાયું
-
Gujarat Monsoon : Ambaji ના વાતાવરણમાં પલટો
-
Palanpur : નવીન Iconic Bus Port નું CM એ કર્યું લોકાર્પણ
-
Banaskantha માં તળાવમાં પાણી માટે જળ આંદોલન | Water Movement
-
Unjha Umiyadham માં યોજાઈ ભવ્ય નગરયાત્રા