Banaskantha: કાંકરેજ પંથકમાં ઈયળોનો ત્રાસ, 15 દિવસથી ખેડૂતો હેરાન, જુઓ Video

  • 23:43 PM March 30, 2023
  • banaskantha NEWS18 GUJARATI
Share This :

Banaskantha: કાંકરેજ પંથકમાં ઈયળોનો ત્રાસ, 15 દિવસથી ખેડૂતો હેરાન, જુઓ Video

Banaskantha: બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં વરસાદ બાદ લાખોની સંખ્યામાં ઇયળોનો ઉપદ્રવ વધવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. કાંકરેજના 5 જેટલા ગામોમાં 15 દિવસથી ઇયળનો ઉપદ્રવ વધ્યો છે. ખતીના ઉભા પાકમાં ઈયળો લાગી જતા પાકમાં મોટી નુકસાની થવા પામી છે.

તાજેતરના સમાચાર