26 વર્ષીય યુવા ખેડૂતે કરી શક્કરટેટીમાં કમાલ! એક લાખના ખર્ચ સામે મેળવી અધધ આવક

  • 22:41 PM April 14, 2023
  • banaskantha NEWS18 GUJARATI
Share This :

26 વર્ષીય યુવા ખેડૂતે કરી શક્કરટેટીમાં કમાલ! એક લાખના ખર્ચ સામે મેળવી અધધ આવક

Planting of muskmelon: ડીસાના એક યુવા ખેડૂતે શક્કરટેટીની ખેતીમાં કાઠું કાઢ્યું છે. ડીસાના કાંટ ગામના આર્યન ચૌધરીએ પોતાના એક હેક્ટર જમીનમાં માત્ર એક લાખ રૂપિયાના ખર્ચમાં શક્કરટેટીનું વાવેતર કરી તેની સામે આઠ લાખ જેટલી મબલક આવક મેળવી છે.

તાજેતરના સમાચાર