હોમ » વીડિયો » આણંદ

નિવૃત વૈજ્ઞાનિક કનૈયાલાલ દલાલ વરસાદી પાણીનો સંગ્રહ કરી ફક્ત વરસાદનું જ પાણી પીવે છે

આણંદ February 18, 2023, 11:00 PM IST | Anand, India

Retired Scientist Kanaiyalal: આણંદ શહેરના વિદ્યાનગર રોડ ઉપર રહેતા કનૈયાલાલ દલાલ વરસાદી પાણીનો સંગ્રહ કરી સદુપયોગ કરી રહ્યા છે. તેમજ અન્ય લોકો માટે પ્રેરણારૂપ પણ બન્યા છે.કનૈયાલાલ દલાલની 85 વર્ષની ઉંમર છે અને નિવૃત્ત વૈજ્ઞાનિક છે. જેવો દર વર્ષ 5 હજાર લીટર વરસાદનું પાણીનો સંગ્રહ કરે છે. આ પાણીનો પીવામાં અને રસોઈ બનાવમાં ઉપયોગ કરે છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર