હોમ » વીડિયો » આણંદ

ભારતમાં ક્યાય નથી એવું મ્યુઝિયમ બની રહ્યું છે ગુજરાતમાં, જાણો ખાસિયત

આણંદ February 3, 2023, 11:18 PM IST | Anand, India

Swaminarayan museum: મુક્તાનંદ સ્વામી રચિત ભગવાન સ્વામીનારાયણની આ આરતીમાં શબ્દે શબ્દે ઈશ્વરાનુંભૂતિ થાય છે. કહેવાય છે ને આંખ બંધ કરીને અનુભવી જુઓ ઈશ્વર હાજર મળશે. આવી જ રીતે ઈશ્વરની સાક્ષાત અનુભૂતિ કરાવતું ધામ એટલે વડતાલ. આ સ્થળે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની રચના કરી હતી અને એ શિક્ષાપત્રી આજે પણ પ્રસાદી સ્વરૂપે ભક્તોના દર્શનાર્થે અહીં રાખવામાં આવી છે.ગોમતી નદીના કિનારે આશરે 300 કરોડના ખર્ચે એક અક્ષર ભૂવન પણ આકાર પામી રહ્યું છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર