હોમ » વીડિયો » આણંદ

એન્જિનિયરની નોકરી છોડી શરૂ કર્યો આ બિઝનેસ, કરી રહ્યા છે લાખોની કમાણી

આણંદ February 17, 2023, 9:46 PM IST | Anand, India

A story of three engineer friends: એક તરફ લાખો યુવાનો નોકરી માટે પરેશાન છે, ત્યાં કેટલાક યુવાનો એવા પણ છે જેમણે પોતાનો રસ્તો જાતે જ બનાવ્યો છે. આણંદમાં રહેતા ત્રણ એન્જિનિયર મિત્રોની જેઓએ નોકરી છોડી વિદ્યાનગરમાં નાસ્તા હાઉસનું સ્ટાર્ટઅપ શરૂ કર્યો છે. ત્રણે મિત્રોએ મળીને શરૂ કરેલો નાસ્તાનો સ્ટોલ આજે હૉટ એન્ડ સ્પાઇસી નામથી પ્રખ્યાત થયું છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર