હોમ » વીડિયો » અમરેલી

ઘઉંનાં રેકોર્ડ બ્રેક ભાવ, ચણાનો ભાવ 1225 રૂપિયા સુધી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમરેલી March 18, 2023, 11:27 PM IST | Amreli, India

Amreli News: સાવરકુંડલામાં ચણાની આવકમાં વધારો નોંધાયો હતા. ઉલ્લેખીય છે કે, વાતાવરણ ખરાબ હોવા છતા પણ ચણાની આવકમાં વધારો થયો હતો. આ સાથે સાથે ઘઉ, સિંગ અને કપાસની પણ આવક નોંધાઈ હતી. આ વખતે ખેડૂતોને પાકનો ભાવ પણ સારો મળ્યો હતો.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર