આ યુવાન એવી વાંસળી વગાડે છે કે, લોકો તેના સૂર સાંભળીને મંત્રમુગ્ધ થઈ જાય છે

  • 22:06 PM April 12, 2023
  • amreli NEWS18 GUJARATI
Share This :

આ યુવાન એવી વાંસળી વગાડે છે કે, લોકો તેના સૂર સાંભળીને મંત્રમુગ્ધ થઈ જાય છે

Young Man Plays Melodious Flute: અમરેલીનાં યુવાનની વાંસળી સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઇ જાય છે. યુવાનને યુટ્યુબ ઉપરથી વીડિયો જોઇને વાંસળી વગાડવાની શરૂઆત કરી હતી. પહેલા પીવીસીનાં પાઇપમાંથી વાંસળી બનાવી હતી.

તાજેતરના સમાચાર