હોમ » વીડિયો » અમરેલી

400 વર્ષ જૂની વસ્તુઓનો સંગ્રહ કરનાર આંબરડીનાં ખુમાણ પરિવારનાં વંશજ કોણ છે?

અમરેલી February 19, 2023, 7:15 PM IST | Amreli, India

Khuman Family Amreli: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામ જોગીદાસ ખુમાણનાં ગામ તરીકે ઓળખાય છે. બહારવટિયા જોગીદાસ ખુમાણની સાવરકુંડલા ધીંગી ધરતી છે. સાવરકુંડલા શહેરમાં ખુમાણ પરિવાર રહે છે. આ પરિવાર પાસે 400 વર્ષ જૂની એન્ટિક વસ્તુઓ હજુ સાચવી રાખી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર