Amreli: સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલનો ભાવ કેટલો બોલાયો? જુઓ Video

  • 07:45 AM April 25, 2023
  • amreli NEWS18 GUJARATI
Share This :

Amreli: સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલનો ભાવ કેટલો બોલાયો? જુઓ Video

Amreli Savarkundala APMC: સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની હરાજી કરવામાં આવી હતી. આ વર્ષે કાળા તલ કરતા સફેદ તલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. માર્કેટ યાર્ડમાં 10 મણની વધુની સફેદ અને કાળા તલની આવક થઈ છે.

તાજેતરના સમાચાર