હોમ » વીડિયો » અમદાવાદ

વાઇબ્રન્ટ ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, જુઓ વીડિયો

અમદાવાદ12:35 PM IST Jan 11, 2017

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભલે પધાર્યા કહી આમંત્રિત મહેમાનું સ્વાગત કરતાં કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જાપાન, નેધરલેન્ડ, ડેન્માર્ક, સ્વિજન, યૂએઇ, ફ્રાન્સ સહિત દેશોએ અહીં આવી અમારૂ ગૌરવ વધાર્યું છે. પાર્ટનર કન્ટ્રીએ અમારૂ માન વધાર્યું છે. હું એ સૌનો આભાર વ્યક્ત કરૂ છું. આપ સૌના સહયોગ વગર આ શક્ય ન હતું. છેલ્લી ત્રણ ઇવેન્ટ ખરેખર મોટી રહી છે. 100 કરતાં વધુ દેશોનો સહયોગ રહ્યો છે. ખરેખર આ ગ્લોબલ ઇવેન્ટ બની છે. આ સમિટથી રાજ્ય અને દેશને ઘણો ફાયદો થયો છે. 100 કરતાં વધુ કંપનીઓ આવી છે.

Haresh Suthar

Latest Live TV