હોમ » વીડિયો » અમદાવાદ

આ વખતે ઉનાળો કેન્સલ થશે કે શું? સાબરમતી રિવરફ્રન્ટ પર જોરદાર પવન ફુંકાયો

અમદાવાદ March 18, 2023, 5:57 PM IST | Ahmadabad, India

Ahmedabad Rain Storm: અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં અચાનક ધૂળની ડામરીઓ ઉડવા લાગી છે. ઉલ્લેખનીય છે કે, આનાથી વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે. વાતાવરણ જોતા લાગી રહ્યું છે કે, આ વખતે ઉનાળો આવશે જ નહીં. હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર