મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટનું આયોજન, જુદા જુદા અવાજો કરતી ચકલીઓ આકર્ષણનું કેન્દ્ર બની

  • 22:18 PM April 05, 2023
  • ahmedabad NEWS18 GUJARATI
Share This :

મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટનું આયોજન, જુદા જુદા અવાજો કરતી ચકલીઓ આકર્ષણનું કેન્દ્ર બની

Chickles making different sounds: અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે મહિલા કારીગર દ્વારા માટીમાંથી બનાવેલા વાસણો, માટલા, ફૂલદાની, ડેકોરેટિવ મૂર્તિઓ સાથે અનોખી માટીમાંથી બનાવેલી જુદા જુદા અવાજો કરતી ચકલીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

તાજેતરના સમાચાર