નેઈલ એક્સટેન્શન અને નેઈલ આર્ટ; શું તમને ખબર છે કે, આ નખ રંગવાની ફેશન કેટલા વર્ષ જૂની છે?

  • 20:48 PM April 13, 2023
  • ahmedabad NEWS18 GUJARATI
Share This :

નેઈલ એક્સટેન્શન અને નેઈલ આર્ટ; શું તમને ખબર છે કે, આ નખ રંગવાની ફેશન કેટલા વર્ષ જૂની છે?

Nail Art Fashion: આજકાલ નેઈલ એક્સટેન્શન અને નેઈલ આર્ટ કરાવવાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. આ ફેશન માત્ર 21મી સદીમાં જ પ્રખ્યાત નથી. આ ફેશન 5000 થી 3000 ઈ.સ.પૂર્વમાં ઈજિપ્ત કે બેબીલોનમાં પણ પ્રખ્યાત હતી. તે સમયે યુવતીઓ મોહકતા દર્શાવવા નખને મહેંદી થી રંગતા હતા.

તાજેતરના સમાચાર