હોમ » વીડિયો » અમદાવાદ

ગાંધીનગર: જાહેરમાં કરાઇ જમાઇની ધોલાઇ, શું છે મામલો? જુઓ વીડિયો

ક્રાઇમ01:19:25 PM IST Apr 04, 2017

ગાંધીનગરમાં જાહેરમાં જમાઇની સરભરાનો વીડિયો વાયરલ થયો છે. રસ્તા પર સુવાડીને મારતા સસરાનો એક વીડિયો વાયરલ થયો છે.આજે ન્યુઝ18 ઇટીવી પિડિતા પત્નીના ઘરે પહોચ્યું હતું. જેમાં જાણવા મળ્યુ હતું કે, પત્નીને અસહ્ય માર મારતા મામલો બિચક્યો હતો.પત્નીના અત્યાચારનો ભોગ પત્ની બની હતી. પીડિતાએ જણાવ્યું હતું કે,મારા પતિએ બીજા લગ્ન કર્યા હતા.પીડિતા ગર્ભાવસ્થા દરમિયાન પિયરે આવી ત્યારે જાણ થઇ હતી.પતિએ બૂટ પહેરીને આંખ પર માર્યું હતું.15-20 દિવસ પહેલા આ ઘટના બની હતી.દિકરીના કારણે મેં કોઈને વાત ન કરી. ગાંધીનગર સેકટર-5-બીમાં રહેતી યુવતી રતનબેન ભરવાડના લગ્ન અમદાવાદનાં નવા વાડજમાં રહેતાં હાર્દિક ભરવાડ સાથે થયા છે. ગર્ભવતી પત્ની પાસે મારઝુડ કરતાં પરણિતા પિયરમાં આવી ગઇ હતી. હુમલાનો ભોગ બનનાર જમાઈએ રોહીત રામભાઈ મેવાડા, રામ કરશનભાઈ મેવાડા, કાર્તિક ભરવાડ અને આનંદ ભરવાડ સામે ફરિયાદ કરતાં પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે

Ajitsinh Jadeja

Latest Live TV