શું તમારી વાત કોઈ સાંભળતું નથી? આ લિસ્ટનર મેન સાંભળશે તમારા હ્રદયની વાત, ગજબનો છે કોન્સેપ્ટ

  • 21:46 PM April 06, 2023
  • ahmedabad NEWS18 GUJARATI
Share This :

શું તમારી વાત કોઈ સાંભળતું નથી? આ લિસ્ટનર મેન સાંભળશે તમારા હ્રદયની વાત, ગજબનો છે કોન્સેપ્ટ

Listener man: અત્યાર સુધીમાં આપણે ટીવીમાં કે મુવીમાં સ્પાઈડર મેન, સુપર મેન, બેટ મેનને લોકોની મદદ કરતા જોયા છે. પરંતુ શું તમે ક્યારેય લિસ્ટનર મેનને લોકોની મદદ કરતા જોયા છે ખરી? સૌથી પહેલા તો તમને એમ લાગતું હશે કે કોણ છે આ લિસ્ટનર મેન.અમદાવાદમાં રહેતા પ્રફુલ પરમાર જેઓ લિસ્ટનર મેન તરીકે જાણીતા છે.

તાજેતરના સમાચાર