હોમ » વીડિયો » અમદાવાદ

ન્યૂઝ હેડલાઇન્સ: જાણો, મહત્વના ગુજરાતી સમાચાર

અમદાવાદ05:31 PM IST Feb 04, 2017

મેરઠમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૂંકાર, શું કહ્યું? જાણો ઉત્તરપ્રદેશમાં મેરઠમાં વિશાળ જનસભાને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન સામે જોરદાર હુમલો કર્યો, તેમણે કહ્યું કે, દાયકાઓથી આ બંને પાર્ટીઓ એક બીજા સામે આરોપ પ્રતિ આરોપ કરતી આવી છે પરંતુ આજે ચૂંટણી સાથે લડી રહી છે. લાઠી હાઇસ્કૂલમાં શિક્ષકની હેવાનિયત, વિદ્યાર્થીઓને ઢોર મારમાર્યો, જુઓ શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્લાસરૂમમાં અભદ્ર ગાળો બોલી શિક્ષકે ધોરણ 12 સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓને ઢોર માર મારતાં મામલો ઉગ્ર બન્યો છે, શરૂઆતમાં આ ઘટનાને દબાવી દેવા પ્રયાસ કરાયો હતો જોકે ન્યૂઝ18 ઇટીવી દ્વારા આ ઘટનાને ઉજાગર કરાતાં શિક્ષકને સસ્પેન્ડ કરાયો છે અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, કાર ચાલકે શ્રમિક પરિવારને પીંખ્યો

Haresh Suthar

Latest Live TV