હોમ » વીડિયો » અમદાવાદ

શું તમે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? આ રહ્યો સિલેબસ

અમદાવાદ February 18, 2023, 7:53 PM IST | Ahmadabad, India

Gujarat Forest guard exam: આજે આપણે અભ્યાસક્રમ, પરીક્ષાની પેટર્ન, તૈયારીની વ્યૂહરચના, કેવા પ્રકારના પુસ્તકો વાંચવા વગેરેની વિગતવાર માહિતી જ્ઞાન એકેડમી અને જ્ઞાન લાઈવના ડાયરેક્ટર મહેશ આહજોલિયા પાસેથી મેળવીએ. સૌપ્રથમ ઉમેદવારોએ આ પરીક્ષાની તૈયારી કરતા પહેલા ગુજરાત ફોરેસ્ટ ગાર્ડનું માળખું, પગાર ધોરણ અને જોબ પ્રોફાઇલ, આ નોકરીના ફાયદા અને ગેરફાયદા તેમજ આ નોકરીની માંગણીઓ સમજવી જોઈએ.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર