હોમ » વીડિયો » અમદાવાદ

ટાટા નેનો વિવાદ: તાળાબંધીના આવા કાર્યક્રમો ચલાવી નહીં લેવાય, ગૃહમંત્રીની ચીમકી

ગુજરાત03:27:15 PM IST Feb 22, 2017

ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર દ્વારા આવતી કાલે ટાટા નેનો કંપનીની તાળાબંધી કાર્યક્રમ આપ્યો છે. જેની સામે વળતો પ્રહાર કરતાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, સાણંદ વિરમગામ આસપાસના 45 જેટલા સરપંચોએ રજુઆત કરી છે કે અમે બંધ સાથે સંકળાયેલા નથી. ઉદ્યોગો રાજ્ય સરકારની અગ્રીમતા છે ત્યારે રાજકીય આશયથી આવા કોઇ કાર્યક્રમો રાજ્યની અંદર થવા દેવાશે નહીં.

Haresh Suthar

Latest Live TV