તલાટી કમ મંત્રીની પરીક્ષા પાસ કેવી રીતે કરશો? અહીંથી મેળવો સંપૂર્ણ જાણકારી
GPSSB Talati Cum Mantri Exam: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) એ તેની સત્તાવાર વેબસાઇટ પર GPSSB તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન બહાર પાડી છે. ત્યારે આજે આપણે અભ્યાસક્રમ, પરીક્ષાની પેટર્ન, તૈયારીની વ્યૂહરચના, કેવા પ્રકારના પુસ્તકો વાંચવા વગેરેની વિગતવાર માહિતી જ્ઞાન એકેડમી અને જ્ઞાન લાઈવના ડિરેક્ટર મહેશ આહજોલિયા પાસેથી મેળવીએ.
Featured videos
up next
-
PSI ની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો? કેવો હશે સિલેબસ?
-
તલાટી કમ મંત્રીની પરીક્ષા પાસ કેવી રીતે કરશો? અહીંથી મેળવો સંપૂર્ણ જાણકારી
-
ગુજરાત PSI, ASIની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો? જાણો શું છે સિલેબસ
-
જો TET 1 અને TET 2ની પરીક્ષા પાસ કરવી હોય તો આ રીતે કરો તૈયારી
-
જુનિયર ક્લાર્કની પરીક્ષા તૈયારી કઈ રીતે કરશો, જુઓ Video