હોમ » વીડિયો » અમદાવાદ

અમદાવાદમાં આવેલું છે કાચનું શિવાલય, દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે લોકો

અમદાવાદ February 19, 2023, 7:16 PM IST | Ahmadabad, India

Glasss Shivalay In Ahmedabad: શિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથના યોગ અને તપથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દેવોના દેવ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર અમદાવા દના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલું છે. અહીં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મહાદેવ ના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. ત્યારે આજે આપણે વાત કરીશું આ પૌરાણિક મંદિર ઓમકારેશ્વર મહાદેવ વિશે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર