હોમ » વીડિયો » અમદાવાદ

દેશમાં ચાલી રહી છે મોદી લહેર, યૂપીમાં કેસરીયા હોળી, યોગી આદિત્યનાથ શું બોલ્યા?

ગુજરાત11:04:58 AM IST Mar 11, 2017

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થતાં સમગ્ર ઉત્તરપ્રદેશમાં જાણે ભાજપનો ભગવો લહેરાઇ ગયો છે. ભાજપ પૂર્ણ બહુમત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે યૂપીમાં મોદી લહેર ચાલી રહી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો યોગી આદિત્યનાથે. શું કહ્યું? જુઓ વીડિયો

Haresh Suthar

Latest Live TV