Videos »

લાયા બાકી! કલાકમાં બને છે 40 હજાર પાણીપુરી

  • 13:22 PM May 25, 2023
  • ahmedabad NEWS18 GUJARATI
Share This :

લાયા બાકી! કલાકમાં બને છે 40 હજાર પાણીપુરી

અમદાવાદના ઇજનેર આકાશ ગજ્જરે બનાવ્યું ઓલ ઈન વન મશીન. જેમાં પાણીપુરી, મોમોઝ, સમોસા, બોમ્બે ચાટ પુરી, રોટલી બધું ઓટોમેટિક બનાવી શકાય છે. આ મશીનમાં કલાકમાં 40 હજાર પાણીપુરી બનાવી શકાય છે.

તાજેતરના સમાચાર