Ahmedabad: શહેરી હોસ્પિટલ જેવી સુવિધા આ વૃધ્ધાશ્રમની હોસ્પિટલમાં, જુઓ Video

  • 23:53 PM March 20, 2023
  • ahmedabad NEWS18 GUJARATI
Share This :

Ahmedabad: શહેરી હોસ્પિટલ જેવી સુવિધા આ વૃધ્ધાશ્રમની હોસ્પિટલમાં, જુઓ Video

Ahmedabad Old age home : અમદાવાદના આ વૃદ્ધાશ્રમમાં વડિલોને શહેરી હોસ્પિટલ જેવી સુવિધા સ્થળ પરજ આપવામાં આવે છે. અહીં દર મહિને આંખના કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, ચામડીના કેમ્પ, ફિઝિયોથેરાપી જેવા લગભગ 20 થી 22 કેમ્પ સંસ્થા દ્વારા યોજવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં હાલ 50થી પણ વધુ વૃદ્ધો રહે છે.

તાજેતરના સમાચાર