Ahmedabad News: પરિણીતા સાથે પરણવાની જીદ લઈને બેઠેલા પ્રેમીએ કર્યું કારસ્તાન

  • 12:57 PM May 19, 2023
  • ahmedabad NEWS18 GUJARATI
Share This :

Ahmedabad News: પરિણીતા સાથે પરણવાની જીદ લઈને બેઠેલા પ્રેમીએ કર્યું કારસ્તાન

એક તરફી રિક્ષાચાલક પ્રેમીએ પરિણીતાના ગળા પર છરીથી હીચકારો હુમલો કર્યો. પરિણીતા સાથે પરણવાની જીદ લઈને બેઠેલા પ્રેમીએ કર્યું કારસ્તાન. સુરતનો ચકચારી ગ્રીષ્મા હત્યાકેસ હજી તો ભુલાયો નથી ત્યાં જ વધુ એક આવી જ ઘટના અમદાવાદમાં બનતા રહી ગઈ

તાજેતરના સમાચાર