હોમ » વીડિયો » અમદાવાદ

આ સરકારી શાળાએ બાળકો માટે 150 દિવસ સમર કેમ્પ કરી વિક્રમ સર્જ્યો

અમદાવાદ February 10, 2023, 10:47 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Ahmedabad : અમદાવાદ જિલ્લામાં રોપડા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં લોકડાઉન વખતે ઓનલાઇન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં 150 દિવસ સળંગ ચાલનાર કેમ્પ બન્યો હતો. શાળાનું 1.37 કરોડનું અદ્યતન બિલ્ડિંગ બનાવ્યું છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર