હોમ » વીડિયો » અમદાવાદ

72 વર્ષીય મહિલા વૃદ્ધાવસ્થામાં પણ બનાવે છે પેઈન્ટિંગ, લોકોએ કહ્યું- આ તો...

અમદાવાદ March 18, 2023, 11:10 PM IST | Ahmadabad, India

Ahmedabad Painting Exhibition: અમદાવાદમાં એક વૃદ્ધા છે પોતાની પેઈન્ટિંગની કળાથી લોકોને આકર્ષી રહ્યા છે. તેમના ચિત્રો જોતા જ લોકોને ગમી જાય છે. અલગ અલગ પ્રકારના આ ચિત્રોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. અમદાવાદની ગુફામાં આઠ મહિલાઓએ વોટર કલર મિડિયમમાં જુદા જુદા પેઈન્ટિંગ બનાવી રજૂ કર્યા છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર