બજેટ 2017 : કોંગ્રેસની પ્રતિક્રિયા, સરકાર અને આરબીઆઇ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે
કેન્દ્રિય સરકારનું બુધવારે સામાન્ય બજેટ રજુ થવાનું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી. એમણે વિવિધ મામલે સરકારની નિષ્ફળતાઓ ગણાવી હતી. એમણે કહ્યું કે, ડિઝલ પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. છુટક છુટક ઘટાડો કરાય છે, પરંતુ મુખ્ય મહત્વની બાબત એ છે કે વિકાસ દર 8 ટકાની જે વાતો ભારતીય જતના પાર્ટીની સરકારો કરતી હતી એ આરબીઆઇ અને અન્ય એજન્સીઓ વૃધ્ધિ દરમાં ઘટાડો થવાનું સુચવી રહ્યા છે. કેગના અહેવાલ પ્રમાણે રાજસ્વ ભાગ 3.9 ટકા હતો એને બદલે હવે 4.30 થવા જાય છે. આના કારણે દેશની આર્થિક સ્થિતિ પર મોટી અસરો થવાની છે. રોજગારી અને તકો ઉપર પણ અસર થશે. આવતીકાલે જે બજેટ આવવાનું છે એ માટે એવુ કહી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે મોટું રોકાણ કરવામાં આવે છે. પરંતુ એ બધુ દેખાય છે એવું નથી.
Featured videos
-
સોમવારથી કોંગ્રેસનું મહા જન સંપર્ક અભિયાન, પાર્ટીના વ્હિપનો અનાદર કરનારની ટિકિટ કપાશે
-
અમદાવાદ : 'તું ઓરતો કે ઝઘડેમે ગંદી ગાલિયા ક્યું બોલ રહા હે,' ઠપકો આપનાર પાડોશીની હત્યા
-
અમદાવાદ:! NRI સામે ચાલીને કહ્યું 'ડ્યૂટી ફ્રી દારૂની બોટલો પડી છે', બે હોમગાર્ડે કર્યો તોડ
-
અમદાવાદ : કૌટુંબિક ભાઈએ પરિણીતાનો સ્નાન કરતો Video બનાવ્યો, ધમકી આપી શારિરીક સંબંધ બાંધ્યા
-
નાની બહેનને નાસ્તાનું પડીકું લેવા ઘરની બહાર મોકલી યુવકે સગીરા પર ગુજાર્યો બળાત્કાર
-
કરફ્યૂ શરૂ થતા રેસ્ટોરન્ટમાં જ રાત રોકાવાનું નક્કી કર્યું, છેવટે મેનેજરે બોલાલી પડી પોલીસ
-
PM મોદીએ કહ્યું, 'સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી કરતા સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યા વધી'
-
PM મોદીએ કર્યુ કેવડિયા સ્ટેશનનું લોકાર્પણ, લીલી ઝંડી બતાવી 8 ટ્રેનોની કરાવી શરૂઆત
-
ગુજરાતમાં ભરશિયાળે ફરીથી પડશે વરસાદ? અંબાલાલ પટેલે કરી માવઠા અને કડકડતી ઠંડીની આગાહી
-
corona રસીકરણ: ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 11,800 કોરોના વોરિયર્સને રસી અપાઈ