terrorist-attack
-
મુંબઈ હુમલાની આજે 11મી વરસી, જાણો તે ખૌફનાક રાતની કહાણી
દેશના ઈતિહાસમાં પહેલીવાર આતંકવાદીઓએ લગભગ ત્રણ દિવસ સુધી મુંબઈને બંધક બનાવી દીધું હતું
દેશવિદેશ | November 26, 2019, 9:47 am -
PAKમાં આતંકવાદીઓએ હૉસ્પિટલોને લૉન્ચ પૅડ બનાવ્યા, સરહદે 30 આતંકવાદી દેખાયા
હૉસ્પિટલોમાં ફિદાયીન આતંકવાદીઓને ભારત પર હુમલાની તાલીમ આપવામાં આવી રહી છે
દેશવિદેશ | November 13, 2019, 12:35 pm -
આતંકવાદીઓના હિટ લિસ્ટમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિરાટ કોહલી
દેશવિદેશ | October 29, 2019, 12:36 pm -
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ સુરક્ષાબળો ઉપર ગ્રેનેડથી હુમલો કર્યો, 6 જવાન ઇજાગ્રસ્ત
આ હુમલા પછી સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરી લીધો
દેશ | October 26, 2019, 9:20 pm -
J&K: અનંતનાગમાં ડીસી ઓફિસ બહાર આતંકી હુમલો, 10 લોકો ઘાયલ
બુકાનીધારી બાઇકસવારે ગ્રેનેડ હુમલો કર્યો, ઘાયલોમાં એક ટ્રાફિક પોલીસકર્મી અને પત્રકાર પણ ઘાયલ
દેશવિદેશ | October 5, 2019, 1:06 pm -
વાયુસેના પ્રમુખે કહ્યુ- બાલાકોટ એરસ્ટ્રાઇક ન થતી તો આતંકવાદ વધી જતો
ભારતને કોઈ ઉશ્કેરશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે : વાયુસેના પ્રમુખ ભદૌરિયા
દેશવિદેશ | October 5, 2019, 9:08 am -
બાલાકોટ એરસ્ટ્રાઇક કેવી રીતે કરી? વાયુસેનાએ જાહેર કર્યો પ્રમોશનલ વીડિયો
26 ફેબ્રુઆરીએ વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને જૈશના ટ્રેનિંગ કેમ્પો પર હવાઈ હુમલો કર્યો હતો
દેશવિદેશ | October 4, 2019, 3:37 pm -
'દિવાલી કે પટાખે', 'કાશ્મીરી સેબ' કોડવર્ડ સાથે દિલ્હીને ધ્રૂજાવવાનો જૈશનો મનસૂબો
આતંકવાદીઓએ પોતાનો પ્લાન પાંચ દિવસ પહેલા જ કાશ્મીરમાં એક સફરજનના બગીચામાં તૈયાર કર્યો છે
દેશવિદેશ | October 4, 2019, 9:44 am -
હવે પાક.ની દરેક હરકતો પર નજર રાખશે આ સૅટેલાઇટ, જાણો ખાસિયતો
પાકિસ્તાન પર બાજ નજર રાખવા ઈસરો નવેમ્બરમાં લૉન્ચ કરી શકે છે કાર્ટોસેટ-3
દેશવિદેશ | October 3, 2019, 3:33 pm -
Video: ભારતીય સેનાએ પાકિસ્તાની 'BAT'ની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી
વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની બૅટ કેવી રીતે હાજીપુર સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો છે
દેશવિદેશ | September 18, 2019, 10:11 am -
પાકે. LoC પર 30 લૉન્ચ પૅડ તૈયાર કર્યા, ભારતમાં મોટું કાવતરું રચવાની તૈયારી
પાકિસ્તાનની ચાલ : 230થી 280 આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં
દેશવિદેશ | September 12, 2019, 11:17 am -
અમદાવાદમાં આતંકી હુમલો થાય તો ? જુઓ મોકડ્રીલના દિલધડક દ્રશ્યો
અમદાવાદ | August 30, 2019, 5:57 pm -
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : હાલ ભારત સાથે કોઈ ઘર્ષણમાં ન ઉતરે
અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું છે કે, એલઓસી પર કોઈ પણ પ્રકારની ઘૂસણખોરીનો પ્રયાસ ન કરે
દેશવિદેશ | August 23, 2019, 9:25 am -
15 ઓગસ્ટે લાલ કિલ્લા પર આતંકી હુમલાનો ખતરો, એલર્ટ જાહેર કરાયું
સૂત્રોના રિપોર્ટ પ્રમાણે લાલ કિલ્લાના ત્રણ કિમીની એરિયામાં આતંકી હુમલાની ઘટના બનવાની શક્યતાઓ છે.
દેશવિદેશ | August 11, 2019, 7:03 pm -
રાજ્યપાલને મળ્યા બાદ ઉમરે કહ્યુ- J&Kની હાલત પર ક્યાંયથી પણ જવાબ નથી મળી રહ્યો
ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ વિશે જાણવા માંગીએ છીએ
દેશવિદેશ | August 3, 2019, 3:39 pm