rain
-
અરબી સમુદ્રમાં બે સિસ્ટમ સક્રિય, હજુ પણ વરસાદ માટે તૈયાર રહો
સમુદ્રનું તાપમાન વધી રહ્યું છે, જેના કારણે 7 મહિનામાં 5 વાવાઝોડાં આવ્યા. હજુ પણ બે સિસ્ટમ સક્રિય
અમદાવાદ | December 4, 2019, 3:06 pm -
બે દિવસ કમોસમી વરસાદની આગાહી, જાફરાબાદ-પીપાવાવ બંદર પર 1 નંબરનું સિગ્નલ
આ આગાહી પહેલા ગઇકાલે જૂનાગઢના મેંદરડા અને કેશોદ પંથકમાં કમોસમી વરસાદ થયો છે.
કચ્છ-સૌરાષ્ટ્ર | December 4, 2019, 9:30 am -
જૂનાગઢ પંથકમાં કમોસમી વરસાદ, કેશોદ યાર્ડમાં 2,000 બોરી મગફળી પલળી
કચ્છ-સૌરાષ્ટ્ર | December 3, 2019, 8:20 pm -
તમિલનાડુમાં ભારે વરસાદથી તબાહી, 15 લોકોનાં મોત, સ્કૂલ-કૉલેજ બંધ
પાણીમાં ફસાયેલા 800 લોકોને બચાવાયા, હવામાન વિભાગે આગામી બે દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી કરી
દેશવિદેશ | December 2, 2019, 10:09 am -
તમિલનાડુમાં ભરશિયાળે સાંબેલાધાર વરસાદ, સોમવારે શાળા-કૉલેજ બંધનું એલાન
તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતી કારણે શાળા કૉલેજ એક દિવસ પૂરતાં સ્થગિત
દેશવિદેશ | December 1, 2019, 11:59 pm -
અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાયમાલ, કમોસમી વરસાદે વધારી તાતની ચિંતા
અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાયમાલ, કમોસમી વરસાદે વધારી તાતની ચિંતા
ગુજરાત | December 1, 2019, 1:31 pm -
ખેડૂતોનો આક્રોશ, કપાસના નિષ્ફળ પાકને ઉખેડીને બાળી નાંખ્યો
ખેડૂતોનો આક્રોશ, કપાસના નિષ્ફળ પાકને ઉખેડીને બાળી નાંખ્યો
કચ્છ-સૌરાષ્ટ્ર | November 27, 2019, 5:35 pm -
માવઠાથી ડાંગરના પાકને નુકસાન, ટેકાના ભાવે ખરીદી નહીં: ખેડૂતો
માવઠાથી ડાંગરના પાકને નુકસાન, ટેકાના ભાવે ખરીદી નહીં: ખેડૂતો
ગુજરાત | November 21, 2019, 12:24 pm -
સીધુને સટ: કમોસમી વરસાદ અને માવઠાથી ખેડૂતોને લાગ્યું છે બરબાદીનું ગ્રહણ
સીધુને સટ: કમોસમી વરસાદ અને માવઠાથી ખેડૂતોને લાગ્યું છે બરબાદીનું ગ્રહણ
કચ્છ | November 18, 2019, 1:27 pm -
અમદાવાદ : તંત્રની ઉદાસીનતા, જશોદાનગરનો ભુવો 15 દિવસ પછી પણ નથી પૂરાયો!
ગુજરાત | November 15, 2019, 10:58 am -
રાજકોટના ધોરાજીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
રાજકોટના ધોરાજીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાત | November 14, 2019, 5:43 pm -
ખેડૂતો માટે મોટા સમાચાર, પાક નુકસાની બદલ વીમો ઉપરાંત 700 કરોડનું પેકેજ જાહેર
અમદાવાદ | November 13, 2019, 5:41 pm -
રાજકોટમાં કમોસમી વરસાદના કારણે માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ મગફળી પલળી
રાજકોટમાં રાત્રીના 8 વાગ્યા આસપાસ વાતાવરણમાં અચાનક પલટો નોંધાવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો
કચ્છ-સૌરાષ્ટ્ર | November 12, 2019, 10:03 pm -
હવામાન વિભાગે શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદની આગાહી કરતાં ખેડૂતોમાં ચિંતા
હવામાન વિભાગે શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદની આગાહી કરતાં ખેડૂતોમાં ચિંતા
ગુજરાત | November 12, 2019, 4:06 pm -
'મહા' વાવાઝોડાનો ખતરો : લોકોને હૉર્ડિંગ્સ, થાંભલાઓથી દૂર રહેવા અપીલ
અમદાવાદ | November 5, 2019, 2:20 pm