pro kabaddi league

Pro Kabaddi League 2021- 22 પ્રો કબડ્ડી લીગ 2021: Pro Kabaddi League 2021- 22 વર્ષના લાંબા સમયગાળા પછી પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League (PKL 2021)) સિઝન 8ન શરૂઆત 22 ડિસેમ્બરથી થવા જઈ રહી છે. આ વખતે પ્રો કબડ્ડી લીગનું આયોજન બેંગ્લોરમાં કરવામાં આવ્યું છે. જો કે કોરોના મહામારીને કારણે દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહી. પ્રો કબડ્ડી લીગ સિઝન 8 માટે ખેલાડીઓનું ઓક્શન 29 થી 31 ઓગસ્ટ દરમ્યાન મુંબીમાં યોજવામાં આવ્યું હતું.પીકેએલના (PKL) આયોજક મશાલ સ્પોર્ટ્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેલાડી અને સ્ટેકહોલ્ડર્સની સ્વાસ્થ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વર્ષે દર્શકો વિના આ ટૂર્નામેન્ટનું આયોજન વધુ વાંચો…

All News