નિર્લિપ્ત રાય (Nirlipt rai) : IPS નિર્લિપ્ત રાય અમરેલી સુપિટેન્ડેટ ઓફ પુલિસ છે. મૂળ ઉત્તર પ્રદેશના એક સામાન્ય પરિવારમાંથી આવનારા વર્ષ ર010થી બેચના આઈપીએસ અધિકારી નિર્લીપ્ત રાય પોલીસ સેવામાં જોડાયાં એ પહેલા તેઓ ઈન્ડીયન રેવન્યુ સર્વિસના અધિકારી હતાં. એ પહેલા મૂળ તો તેઓ દિલ્લીની યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હતાં. આઈપીએસ અધિકારી તરીકે પોલીસ વિભાગમાં જોડાયાં પછી તેઓની પ્રથમ નિમણૂક હિંમતનગરમાં થઈ હતી જે એમનો પ્રોબેશનલ કાળ હતો. તે પછી તેમને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં આસસ્ટન્ટ પોલીસ કમિશ્ર્નર તરીકે મૂકવામાં આવ્યાં હતાં. ત્યાંથી બઢતી મેળવીને તેઓ નાયબ પોલીસ અધિક્ષક તરીકે અમદાવાદમાં મૂકાયાં હતાં. આ રીતે ગુજરા
વધુ વાંચો…