new-delhi news
-
એનડી તિવારીના દીકરા રોહિત શેખરનું સંદિગ્ધ મોત, નાકમાંથી નીકળતું હતું લોહી
ઘરના નોકરે શેખરની માતાને જાણકારી આપી હતી કે સાહેબ ઉઠી નથી રહ્યા. તેમના નાકમાંથી લોહી આવી રહ્યું છે
દેશવિદેશ | April 17, 2019, 7:33 am -
ગૌતમ ગંભીર બીજેપીમાં જોડાયો, કહ્યું- 'પીએમ મોદીના વિઝનથી પ્રભાવિત છું'
નવી દિલ્હી લોકસભા સીટ જનસંઘના સમયથી જ બીજેપીનો ગઢ રહી છે, તેથી તેની પર સૌની નજર છે
દેશવિદેશ | March 22, 2019, 1:49 pm -
ઘટનાસ્થળેથી મળી કપાયેલી આંગળી, પોલીસે મિનિટોમાં આરોપીને પકડી પાડ્યો!
પોલીસે આ આંગળી પરથી મળેલા ફિંગર પ્રિન્ટને તેના ડેટાબેઝ સાથે મેચ કર્યા હતા.
ક્રાઇમ | March 20, 2019, 8:52 am -
દિલ્હી પોલીસથી નારાજ AAPના ચૂંટણી પંચની ઓફિસ બહાર ધરણા
દેશવિદેશ | March 15, 2019, 6:17 pm -
AAP સાથે ગઠબંધન કરવું કે નહીં? રાહુલ ગાંધીએ કાર્યકરોનો અભિપ્રાય માંગ્યો
શક્તિ એપ પર બુધવારથી આ અંગેનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે, ગુરુવારે આ સર્વે પૂર્ણ કરવામાં આવશે.
દેશવિદેશ | March 14, 2019, 11:07 am -
જ્યારે મહિલા ટ્રેક પર પડેલી રૂ. 2000ની નોટ લેવા મેટ્રો સામે કૂદી!
સીઆઈએસએફના ઓફિસરના જણાવ્યા પ્રમાણે આ બનાવ સવારે 10.30 વાગ્યાની આસપાસ બન્યો હતો.
દેશવિદેશ | March 13, 2019, 11:38 am -
દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની, ગુરુગ્રામ સૌથી પ્રદૂષિત શહેર : રિપોર્ટ
2018ના વર્ષમાં ટોંચના સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના આઠ, પાકિસ્તાનના બે અને ચીનના એક શહેરનો સમાવેશ.
દેશવિદેશ | March 5, 2019, 3:26 pm -
ચંદ્રબાબૂ નાયડૂના 12 કલાકના ઉપવાસ માટે આંધ્ર સરકારે ખર્ચ કર્યા રૂ. 10 કરોડ
દેશવિદેશ | February 13, 2019, 10:12 am -
દિલ્હીઃ હોટલમાં ભીષણ આગથી 17નાં મોત, બે લોકોએ કૂદીને જીવ બચાવ્યો
જે હોટલમાં આગ લાગી છે તે કરોલબાગ સ્થિત હોવાનું તેમજ તેનું નામ અર્પિત હોવાનું માલુમ પડ્યું છે.
દેશવિદેશ | February 12, 2019, 10:56 am -
છોકરી સાથે ફ્રેન્ડશિપ રાખવા બદલ 3 તરુણે 14 વર્ષના તરુણને પતાવી દીધો
ક્રાઇમ | February 10, 2019, 11:40 am -
યુવકની તેની પત્નીની નજર સામે જ તેના બે મિત્રોએ છરી મારી કરી હત્યા
મળતી માહિતી પ્રમાણે પીડિત યુવક અને આરોપીઓનો ગુનાહિત રેકોર્ડ રહ્યો છે.
ક્રાઇમ | February 8, 2019, 1:42 pm -
PM મોદી ટ્રેન 18માં બેસી દિલ્હીથી બનારસ જશે, રસ્તામાં સભાઓ સંબોધશે
દેશવિદેશ | February 6, 2019, 8:39 am -
યુગલે ઉબેર ડ્રાઇવરની કરી હત્યા, બોડીને કટરથી કાપી ટુકડાં ફેંકી દીધાં
પોલીસે ફરહત અલી કે જે ઉત્તર પ્રદેશના અમરોહાનો વતની છે અને તેની પાર્ટનર સીમા શર્માની ધરપકડ કરી હતી.
ક્રાઇમ | February 5, 2019, 3:41 pm -
છોકરીનાં કપડાં પહેરી સગીર ઘરમાં ઘૂસ્યો, દંપતીની હત્યા બાદ 'સૂટબૂટ'માં ભાગ્યો
દંપતીના ઘરે કામ કરતી મહિલાએ ઘરનો દરવાજો ખોલ્યો હતો અને તેના દીકરાને ફ્લેટમાં પ્રવેશ કરાવ્યો હતો.
ક્રાઇમ | January 30, 2019, 4:54 pm -
ગાંધીજીની હત્યાની ખબર બ્રેક કરનાર ખબરપત્રીએ રડતાં-રડતાં લખ્યો હતો રિપોર્ટ
શૈલેન ચેટરજી દ્વારા વર્ણવામાં આવેલો આંખે દેખ્યો અહેવાલ 'ધર્મયુગ'માં છપાયો હતો.
દેશવિદેશ | January 30, 2019, 12:29 pm