જગત જનની મા અંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. નવલી નવરાતમાં જગદંબેના ચાચર ચોકમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં અનેરો થનગનાટ હોય છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે. એક તરફ માતાની પરંપરાગત આરાધના અને અવનવી વેશભૂષામાં સજ્જ ખેલૈયાઓનો સમન્વયથી અનોખો માહોલ સર્જાય છે. આવો જાણીએ નવરાત્રીની સંસ્કૃતિ અને પરંપરા સાથે ફેશન ટ્રેન્ડસ...