Navratri Fashion

navratri fashion

નવરાત્રિ એટલે શક્તિની આરાધના સાથે ખેલૈયાઓને ગરબે ઘૂમવાનું પર્વ. ગરબાની સાથેસાથે ખેલૈયાઓમાં વેશભૂષાને લઇને પણ અલગ અંદાજ જોવા મળે છે. ચણીયા ચોળીના આકર્ષક રંગ મનમોહક લાગે છે. નવરાત્રિ માટે એક અલગ જ ફેશન ટ્રેન્ડસ પણ જોવા મળે છે. આવો જાણીએ શું છે ખાસ...

navratri fashion - All Results

    ટૉપ ન્યૂઝ