Navratri 2021

navratri 2021

નવરાત્રી (Navratri 2021) એટલે માં શક્તિના નવ દિવસ આરાધના અને પૂજા કરવાના દિવસો. આ વર્ષે 7 ઓક્ટોબરથી નવરાત્રી (Navratri) શરૂ થશે. 9 દિવસ સુધી ચાલતા આ તહેવારમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં ઘટસ્થાપના અથવા કળશ સ્થાપનાનું ખાસ મહત્વ હોય છે. જે નવરાત્રીના પહેલા દિવસે કરવામાં આવે છે. આ વર્ષે શારદિય નવરાત્રી (Sharadiya Navaratri 2021) 8 દિવસની હશે. ત્રીજ અને ચોથ તિથિ એક સાથે હોવાથી 7 ઓક્ટોબરે શરૂ થતી નવરાત્રી 14 ઓક્ટોબરે સંપન્ન થશે.  15 ઓક્ટોબરે વિજયાદશમી (Vijayadashami) એટલે કે દશેરાનો તહેવાર મનાવવામાં આવશે.

navratri 2021 - All Results

ટૉપ ન્યૂઝ