મહા શિવરાત્રી (Maha Shivratri) હિન્દુ ધર્મના મુખ્ય તહેવાર પૈકીનો એક છે. મહાશિવરાત્રિએ દેવાધિદેવ મહાદેવ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, મહા શિવરાત્રી દર વર્ષે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની તેરસના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી (Maha Shivratri 2022) 1લી માર્ચે ઉજવવામાં આવશે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ (Shiv) અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રિ પર થયા હતા. મહાશિવરાત્રીના ખાસ અવસર પર ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખે છે. માતા પાર્વતીની જેમ, છોકરીઓ ઇચ્છિત વર મેળવવા માટે ઉપવાસ રાખે છે અને તમામ ધાર્મિક વિધિઓનું પાલન કરીને
વધુ વાંચો…