india-national-cricket-team
-
ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ પર 'ગુલાબી' અધ્યાય લખવા 'વિરાટ સેના' ઉતરશે
પહેલીવાર પિંક બૉલથી રમી રહેલી ટીમ ઈન્ડિયા સામે આ હશે પડકારો
રમત-જગત | November 22, 2019, 8:35 am -
કોહલી માટે આ જીત માથાનો દુખાવો સાબિત થશે : રોહિત શર્મા
ટી20 સીરીઝ જીત્યા બાદ રોહિત શર્માએ ખુશી વ્યક્ત કરતાં કહ્યુ કે, આ જીત બોલરોને આભારી
રમત-જગત | November 11, 2019, 11:17 am -
T20: બાળકો જેવી ભૂલો કરી ટીમ ઈન્ડિયા હાર્યું, જાણો હારનાં 5 કારણો!
રમત-જગત | November 4, 2019, 9:07 am -
કોહલીએ ફટકારી 26મી ટેસ્ટ સદી, સ્મિથ-સોબર્સની બરાબરી કરી, અનેક રેકોર્ડ ધ્વસ્ત
સ્ટીવ સ્મિથ અને ગેરી સોબર્સની વિરાટ કોહલીએ આવી રીતે કરી બરોબરી, કોના રેકોર્ડ તોડ્યા?
રમત-જગત | October 11, 2019, 12:17 pm -
હાર્દિક પંડ્યા : એક સમયે Maggi ખાઈ પેટ ભરતો હતો, આજે જીવે છે Luxury Life
મુંબઈ ઈન્ડિયન્સ માટે પસંદ થયો ત્યાં સુધી હાર્દિક પંડ્યાનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું
રમત-જગત | October 11, 2019, 8:24 am -
મયંક અગ્રવાલની ડબલ ધમાલ, ભારતીય જમીન પર પહેલી જ મેચમાં બેવડી સદી
200 રન સુધી પહોંચવાના સફરમાં મયંકે 22 ફોર અને 5 સિક્સર ફટકારી.
રમત-જગત | October 3, 2019, 2:35 pm -
રોહિત-મયંકે 'ત્રેવડી સદી' ફટકારી, અનેક મોટા રેકોર્ડ ધ્વસ્ત કર્યા
રોહિત શર્મા અને મયંક અગ્રવાલે પહેલી વિકેટ માટે 317 રનની રેકોર્ડ ભાગીદારી કરી
રમત-જગત | October 3, 2019, 1:41 pm -
IND vs SA: પહેલી ટેસ્ટ માટે પંતની હકાલપટ્ટી, સાહાની વાપસી
સાહા 22 મહિના બાદ ટીમ ઈન્ડિયા માટે રમશે, લાંબા સમય બાદ અશ્વિનનો પણ સમાવેશ
રમત-જગત | October 1, 2019, 2:11 pm -
પંતના કારણે ધોની સંન્યાસ નથી લઈ રહ્યો, BCCIએ સમય આપ્યો : રિપોર્ટ
મહેન્દ્રસિંહ ધોની પોતે જ ઋષભ પંતને પોતાના વિકલ્પ તરીકે તૈયાર કરવા માંગે છે
રમત-જગત | September 25, 2019, 1:33 pm -
...જ્યારે નવાનગરના મહારાજા રણજીતસિંહે એક જ દિવસમાં ફટકારી હતી બે સદી
રમત-જગત | September 10, 2019, 9:18 am -
વિન્ડિઝ પ્રવાસ બાદ રવિ શાસ્ત્રીને મોટું ઈનામ, સૅલરીમાં 20%નો વધારો!
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને હવે વાર્ષિક 9.5થી 10 કરોડ રૂપિયા સૅલરી મળશે
રમત-જગત | September 9, 2019, 3:51 pm -
ધોનીનો રેકોર્ડ તોડી ટેસ્ટ મેચોમાં સૌથી સફળ કેપ્ટન બન્યો વિરાટ કોહલી
રમત-જગત | September 3, 2019, 7:32 am -
ધોનીને CSKમાં લાવનારા આ પૂર્વ ભારતીય ઓપનરે કરી આત્મહત્યા
આર્થિક તંગીથી પરેશાન થઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીબી ચંદ્રશેખરે કરી આત્મહત્યા
રમત-જગત | August 16, 2019, 10:22 am -
મહેલા જયવર્ધને ટીમ ઈન્ડિયાના કોચ બનવાની રેસમાં
જયવર્ધને જો કોચ તરીકે પસંદ થાય છે તો રોહિત શર્મા સાથેની જુગલબંધી જોવા જેવી હશે
રમત-જગત | July 23, 2019, 2:01 pm -
Viral Video: ધોનીએ આર્મી યૂનિફોર્મમાં કર્યુ સેલ્યૂટ, બોલ્યો જય હિન્દ
મહેન્દ્રસિંહ ધોનીના આ વીડિયોને આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે જે ત્રણ વર્ષ જૂનો છે
રમત-જગત | July 23, 2019, 12:38 pm