Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: સમગ્ર દેશની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી પર ટકી છે. છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ભાજપ અહીં સત્તા સુકાન સફળતાથી સંભાળી રહ્યું છે. જ્યારે સામે પક્ષે કોંગ્રેસ પુન: સત્તા મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. સામાન્ય રીતે ગુજરાતના ચૂંટણી જંગમાં ભાજપ કોંગ્રેસ માટે આમને સામને જંગ ખેલાતો હોય છે. પરંતુ આ ચૂંટણીમાં વધુ વાંચો…

All News