એક્ઝિટ પોલ 2022 પરિણામ ( Exit Poll Results 2022 )

એક્ઝિટ પોલ 2022 પરિણામ : ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણીપુર અને ગોવા વિધાનસભામાં કોણ બનાવશે સરકાર? આ પાંચ રાજ્યોમાં વિવિધ સાત જેટલા તબક્કામાં યોજાયેલી ચૂંટણી માટે 10 તારીખે મત ગણતરી હાથ ધરાશે. એ પૂર્વે વિવિધ એજન્સીઓ દ્વારા કરાયેલ એક્ઝિટ પોલ 2022 (Exit Poll 2022 Results) અનુસાર કોનું પલ્લુ ભારે રહેશે? જાણો

exit poll-results-2022

તાજેતરના સમાચાર