divorce
-
ખુલાસો! છુટાછેડાની અદાવતમાં પૂર્વ પતિએ પત્નીની ગાડી સળગાવી હતી
બે દિવસ પહેલા સોસાયટીમાં પાર્ક કરેલ ગાડીમાં આગ લાગી જતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી
દક્ષિણ ગુજરાત | December 5, 2019, 4:15 pm -
સુરત : પારસી દંપતી વચ્ચે તલાક મંજૂર થવાનો દેશનો પ્રથમ કિસ્સો
વ્યારા ખાતે રહેતી પારસી યુવતીનાં લગ્ન વર્ષ 2009માં સુરત ખાતે રહેતા પારસી યુવક સાથે થયા હતા.
ગુજરાત | November 27, 2019, 7:50 am -
વડોદરા : 'મારા થકી આ ગર્ભ હોય તો પણ પડાવી નાંખ નહીં તો છૂટાછેટા આપ'
'મારૂં હોય તો પણ મારે રાખવુ નથી તને જ નથી લાવવાની. છોકરૂં લાવીને શું કરૂં?'
મધ્ય ગુજરાત | October 13, 2019, 11:25 am -
આ વ્યક્તિએ એક મહિનામાં 23 લગ્ન કરી બાદમાં છૂટાછેટા લીધા! કારણ જાણી ચોંકી જશો
પોતાની પૂર્વ પત્ની સાથે ફરી લગ્ન કરીને સરકારને આ રીતે છેતરી, સાળીને પણ ગોટાળામાં સામેલ કરી
દેશવિદેશ | September 26, 2019, 11:25 am -
Video: ધ્રુસકે ધ્રુસકે રડી રાખી સાવંત, લોકોએ પૂછ્યુ- પતિએ આપ્યા છુટાછેડા?
મનોરંજન | September 15, 2019, 3:27 pm -
અમદાવાદ : યુવકે પહેલા લગ્ન છૂપાવી કોર્ટમાં વિધવા સાથે બીજા લગ્ન કરી લીધા
માતા અને પત્નીને ઘરમાંથી બહાર નીકળી જવા દબાણ, મિલકત હક્ક માંગતા પતિ સામે ચાંદખેડામાં ફરિયાદ.
અમદાવાદ | September 14, 2019, 8:56 am -
'પત્ની ફોન પર વાતો કર્યા કરે છે, ખાવાનું નથી બનાવતી, મને તલાક અપાવો'
અજબગજબ | September 5, 2019, 4:12 pm -
પત્નીએ કોર્ટમાં કહ્યું- પતિ ઝઘડો જ નથી કરતો, મને છૂટાછેડા અપાવો!
મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે પતિ તેના પ્રત્યે એટલો ઉદાર રહેતો હોવાથી તેનું જીવન નરક બની ગયું છે.
અજબગજબ | August 26, 2019, 11:03 am -
ત્રાંતિકના મંત્રેલા લાડવા ખાઈ કંટાળેલા પતિએ પત્ની પાસે છૂટાછેડા માંગ્યા
ઉત્તર પ્રદેશની ઘટના, બીમાર પતિની સારવાર માટે પત્ની તાંત્રિક પાસેથી મંત્રેલા લાડવા લઈ આવી હતી.
દેશવિદેશ | August 20, 2019, 2:37 pm -
છૂટાછેડા બાદ જ્યારે સારાને કારણે પહેલી વખત મળ્યા હતાં સૈફ-અમૃતા
આજે 12 ઓગષ્ટનાં સારા અલી ખાનનો 24મો જન્મ દિવસ ઉજવી રહી છે
મનોરંજન | August 12, 2019, 2:04 pm -
મલાઇકા અરોરા બાદ હે આ એક્ટ્રેસનો પણ ડાઇવોર્સ, 11 વર્ષ બાદ લીધા છૂટાછેડા
દીયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર એક પત્ર લખી જાહેરાત કરી છે કે તે પતિ સાહિલ સાંઘાથી અલગ થઈ રહી છે.
મનોરંજન | August 1, 2019, 2:50 pm -
ભરણપોષણ તરીકે પત્નીને 20 કિલો ચોખા, 5 કિલો ઘી આપવા આદેશ!
અજબગજબ | July 18, 2019, 12:47 pm -
પતિને સતત 'વ્યાભીચારી' કહેવું એ પણ 'માનસિક ત્રાસ' ગણાય: હાઇકોર્ટ
દેશવિદેશ | July 17, 2019, 2:25 pm -
Video: રાજકોટમાં પૂર્વ પતિએ નોકરી પર જતી પત્ની પર કર્યો એસિડ એટેક
Video: રાજકોટમાં પૂર્વ પતિએ નોકરી પર જતી પત્ની પર કર્યો એસિડ એટેક
ગુજરાત | July 11, 2019, 11:02 am -
રાજકોટમાં મહિલા પર એસિડ એટેક કરનાર પૂર્વ પતિની ધરપકડ
આ લોકોનાં 14 માસ પહેલા છૂટાછેડા થયા હતાં.
કચ્છ-સૌરાષ્ટ્ર | July 11, 2019, 3:48 pm