CNG ગેસ ભાવ (CNG Price) : પેટ્રોલના ભાવ
(Petrol Price)અને ડિઝલના ભાવ (
Diesel Price) માં સતત થઇ રહેલા વધારાને પગલે વાહન ચાલકો સીએનજીના (
CNG Price Today)તરફ વળી રહ્યા છે. જોકે
સીએનજી ગેસના ભાવમાં (CNG Price) પણ વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં સીએનજીના ભાવની વાત કરીએ તો દરેક રાજ્યમાં અલગ-અલગ કિંમતો જોવા મળે છે. દેશના અલગ-અલગ શહેરોની સીએનજી કિંમતો (
CNG Rate)અને તેની સાથે જોડાયેલી જાણકારી જણાવીશું. નવી રોજ પ્રાઇસ રિવાઇજિંગ પેટર્નના કારણે રોજ સવારે 6 કલાકે સીએનજીની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા
વધુ વાંચો…